|
દાવત આપી મેં તો, લોકોને મજા આવી
શહોરત વેચી મેં તો, લોકોને બહુ મજા આવી
પ્રભુના માર્ગ બતાડ્યા મેં તો, લોકોને તો ઊંઘ આવી
પરિચય એમને એમનો કરાવ્યો, લોકોને તો ખટકી ગઈ
શું આપું આવા લોકોને, ભેદ કરતાં આવડતું નથી
ખાલી પ્રશંસા એમની, મને તો કરતાં આવડતી નથી
- ડો. ઈરા શાહ