|
ધૈર્ય મારું તું વધારી રહ્યો છે પ્રભુ,
મારા જ કર્મોના ખેલ તું દેખાડી રહ્યો છે પ્રભુ,
પોતાના કરેલા નિર્ણયોની મૂર્ખતા બતાડી રહ્યો છે પ્રભુ,
પોતાના પર હસતા શિખવાડી રહ્યો છે પ્રભુ.
- ડો. ઈરા શાહ
ધૈર્ય મારું તું વધારી રહ્યો છે પ્રભુ,
મારા જ કર્મોના ખેલ તું દેખાડી રહ્યો છે પ્રભુ,
પોતાના કરેલા નિર્ણયોની મૂર્ખતા બતાડી રહ્યો છે પ્રભુ,
પોતાના પર હસતા શિખવાડી રહ્યો છે પ્રભુ.
- ડો. ઈરા શાહ
|
|