|
ધર્મના શું વાદવિવાદ કરવા, મંજિલ તો એક જ છે પંથના માર્ગ શું ગોતવા, પ્રભુ સહારો તો એક જ છે જ્ઞાનનો શું નશો કરવો, એની સમજણ તો એક જ છે વિશ્વાસના જશન શું કરવા, એ તો આચરણથી દેખાય છે
- ડો. હીરા