|
ધર્મની પરિભાષા શું કહેવી, એ તો સરળ જીવન જીવવામાં છે
ઇચ્છા, આ ધ્યાનનું શું કહેવું, એ તો માન અપમાનથી પરે છે
મન, આ ચંચલને શું કહેવું, એ તો એનામાં રંગાએલું છે
તડપ આ દિલની શું કહેવી, એ તો એના ભાવોથી છે
- ડો. ઈરા શાહ