|
ધાર્યું એવું ના થયું તો દુઃખ થાય છે,
કર્મરૂપી બાધા આવે, તો દર્દ થાય છે,
પ્રભુરૂપી વિશ્વાસ જાગે, તો સમજણ મળે છે,
અંતરરૂપી જ્ઞાન પ્રકટ થાય છે, તો ઇરાદા નેક થાય છે.
- ડો. ઈરા શાહ
ધાર્યું એવું ના થયું તો દુઃખ થાય છે,
કર્મરૂપી બાધા આવે, તો દર્દ થાય છે,
પ્રભુરૂપી વિશ્વાસ જાગે, તો સમજણ મળે છે,
અંતરરૂપી જ્ઞાન પ્રકટ થાય છે, તો ઇરાદા નેક થાય છે.
- ડો. ઈરા શાહ
|
|