|
ધૂપદીપ કરવાથી શું થશે, અગર ચિત્ત એનામાં ન હોય;
પૂજાહવન કરવાથી શું થશે, અગર ધ્યાન એમાં ન હોય;
કર્મ સોંપવાથી શું થશે, અગર નવા કર્મો કરતા જાય;
પ્રભુનું નામ લેવાથી શું થશે, અગર દિલ એમાં જોડાએલું ન હોય.
- ડો. ઈરા શાહ