|
ધ્યાનમાં મગ્ન ઈશ્વરને કંઈ દેખાતું નથી,
એવું લોકોને લાગે છે.
કર્મોથી બાંધેલા માનવીને હકીકત દેખાતી નથી,
એવું ઈશ્વરને લાગે છે.
- ડો. ઈરા શાહ
ધ્યાનમાં મગ્ન ઈશ્વરને કંઈ દેખાતું નથી,
એવું લોકોને લાગે છે.
કર્મોથી બાંધેલા માનવીને હકીકત દેખાતી નથી,
એવું ઈશ્વરને લાગે છે.
- ડો. ઈરા શાહ
|
|