દિવ્યતાનાં દર્શન કરવાં હશે તો પોતાની જાતને ખોલવી પડશે;
પ્રભુને સાચી રીતે સમજવા હશે તો વિશાળતા અપનાવવી પડશે;
કુદરતમાં ચેનથી રહેવું હશે તો ખુદને ભૂલવું પડશે;
ઉમંગ હૈયામાં જોઈતો હશે, તો સાચી સમજ અપનાવવી પડશે.
- ડો. ઈરા શાહ

|