|
દુનિયામાં સહુથી મોટો પ્રેમ છે, પ્રભુપ્રેમ;
દુનિયામાં સહુથી મોટું કાર્ય છે, એ છે ઉદારતાનું કામ;
દુનિયામાં સહુથી આગળ મંઝિલ છે, પ્રભુને પામવા;
દુનિયાની સહુથી મોટી ભૂલ છે, પોતાનામાં રમવા.
- ડો. ઈરા શાહ