દુનિયાની રીત મને પ્રીત કરતા શિખવાડી ગઈ
પ્રેમના ઝરણા પ્રભુ માટે એ પ્રગટાવી ગઈ
ઓળખાણ અન્યની ભૂલાવી, પ્રભુની ઓળખાણી કરાવી ગઈ
સ્વાર્થભર્યા વ્યવહાર નિસ્વાર્થ ભાવે પ્રગટાવી ગઈ
- ડો. ઈરા શાહ
દુનિયાની રીત મને પ્રીત કરતા શિખવાડી ગઈ
પ્રેમના ઝરણા પ્રભુ માટે એ પ્રગટાવી ગઈ
ઓળખાણ અન્યની ભૂલાવી, પ્રભુની ઓળખાણી કરાવી ગઈ
સ્વાર્થભર્યા વ્યવહાર નિસ્વાર્થ ભાવે પ્રગટાવી ગઈ
- ડો. ઈરા શાહ
|