|
દુર્લક્ષ, આ ભાવો વારંવાર નથી આવતા;
પ્રેમમાં રહી, અહંકાર નથી આવતો;
પ્રભુમાં રહી, ખોટા વિચારો નથી આવતા;
ખુદમાં રહી, મનમાં શંકા નથી આવતી.
- ડો. હીરા
દુર્લક્ષ, આ ભાવો વારંવાર નથી આવતા;
પ્રેમમાં રહી, અહંકાર નથી આવતો;
પ્રભુમાં રહી, ખોટા વિચારો નથી આવતા;
ખુદમાં રહી, મનમાં શંકા નથી આવતી.
- ડો. હીરા
|
|