|
દ્વારકા દૂર નથી, આપણી અંદર જ છે;
પ્રભુ દૂર નથી, આપણી સમીપ જ છે;
આનંદ ઓઝલ નથી, આપણી હકીકત છે;
પ્રભુ પામવા મુશ્કેલ નથી, આપણી ઈચ્છાની આશ છે.
- ડો. ઈરા શાહ
દ્વારકા દૂર નથી, આપણી અંદર જ છે;
પ્રભુ દૂર નથી, આપણી સમીપ જ છે;
આનંદ ઓઝલ નથી, આપણી હકીકત છે;
પ્રભુ પામવા મુશ્કેલ નથી, આપણી ઈચ્છાની આશ છે.
- ડો. ઈરા શાહ
|
|