દ્વારકાના પથ પર માનવી અનેક વાર મંજિલ ગુમાવે છે,
વેદોનો સાર પકડવા તો એ પોતાની જાતને વિસરે છે.
ગ્રંથોના આડંબરમાં એ તો ના સ્વીકારવાનું સ્વીકારે છે,
ધ્યાનના માર્ગ પર ચાલીને એ તો શાંતિ પણ ગુમાવે છે.
- ડો. ઈરા શાહ

|