|
એકાંતમાં કોણ છે, એની ખબર નથી
સાથે કોણ આવશે, એની ખબર નથી
જ્યાં દુનિયામાં કોઈ સંગાથીની ખબર નથી
તો કોણ પોતાનું છે, એ જ તો ખબર નથી
- ડો. હીરા
એકાંતમાં કોણ છે, એની ખબર નથી
સાથે કોણ આવશે, એની ખબર નથી
જ્યાં દુનિયામાં કોઈ સંગાથીની ખબર નથી
તો કોણ પોતાનું છે, એ જ તો ખબર નથી
- ડો. હીરા
|
|