એકરૂપતાની વાત ત્યાં થાય જ્યાં એકરૂપતા જળવાય છે
વિનમ્ર ભાવોની વાતો ત્યાં થાય, જ્યાં વિનમ્ર ભાવ છલકાય છે
કષ્ટ દુર કરવાની વાતો ત્યાં થાય, જ્યાં કષ્ટ ને દૂર કરાય છે
પ્રેમની વાતો ત્યાં થાય જ્યાં પ્રેમ હૈયામાં ઊભરાય છે
મતલબની વાતો ત્યાં થાય જ્યાં મતલબ જ જગમાં સધાય છે
- ડો. ઈરા શાહ

|