|
એવી કેવી જન્નતની વાતો થઈ રહી છે, જે બીજાને મારીને મળે
એવી કેવી વૃત્તિને પ્રોત્સાહન મળી રહ્યું છે, જે બીજાને કાફિર ગણે
એવા કેવા નાઝીનો જન્મ થઈ રહ્યો છે, જે પોતાને સર્વોચ્ચ ગણે
એવા કેવા ધર્મ પ્રચાર થઈ રહ્યો છે, જે મનુષ્યને મારવામાં જન્નત માને
- ડો. ઈરા શાહ