|
ગરીબીમાં અમે ખૂબ રહ્યાં, હવે ક્યાં સુધી
અમીરીને ના જાણી, હવે ક્યાં સુધી
જીવનમાં રડતા રહ્યા, હવે ક્યાં સુધી
આરાધનાને ઠુકરાવતા રહ્યા, હવે ક્યાં સુધી
- ડો. ઈરા શાહ
ગરીબીમાં અમે ખૂબ રહ્યાં, હવે ક્યાં સુધી
અમીરીને ના જાણી, હવે ક્યાં સુધી
જીવનમાં રડતા રહ્યા, હવે ક્યાં સુધી
આરાધનાને ઠુકરાવતા રહ્યા, હવે ક્યાં સુધી
- ડો. ઈરા શાહ
|
|