|
ગર્જના તારી સાંભળી, તારામાં ખોવાઈ ગઈ
વેદના મારી સાંભળી, તું તો મને એક બનાવી ગઈ
એવી કેવી છે તું તો મારી મા
કે હરપળ તું તો મારી સંભાળ રાખી ગઈ
- ડો. ઈરા શાહ
ગર્જના તારી સાંભળી, તારામાં ખોવાઈ ગઈ
વેદના મારી સાંભળી, તું તો મને એક બનાવી ગઈ
એવી કેવી છે તું તો મારી મા
કે હરપળ તું તો મારી સંભાળ રાખી ગઈ
- ડો. ઈરા શાહ
|
|