ઘીરજ રાખવી જીનવમાં બહુ જરૂરી છે, ધીરજ જ સૂકુન આપે છે
ધીરજથી જ પ્રાર્થના પૂરી થાય છે,અને ધીરજથી જ સમસ્યા દૂર થાય છે
ધીરજથી અંતરમાં બદલાવ આવે છે અને ધીરજથી જ નિષ્કાર્ય કાર્ય થાય છે
ધીરજ જ પ્રેમની પૂર્તિ આપે છે અને ધીરજ જ પ્રભુ પમાડે છે
- ડો. ઈરા શાહ

|