|
ગોથા ખાતા રહી જશું, સીધી ચાલ પ્રભુની સમજશું નહીં
કોશિશો ભૂલી જઈશું, જ્યાં પ્રેમને ત્યજી જઈશું
હાલત ગમગીન કરશું, અગર ઇચ્છામાં જ રમી લઈશું
જીવન જીવતા ભૂલી જઈશું, જ્યાં જીવનને જ મહત્વ આપી દઈશું
- ડો. ઈરા શાહ