|
ગુલામ હું મારા મનનો છું, એ તો હકીકત છે.
પ્રેમી હું મારી ઇચ્છાઓનો છું, એ પણ હકીકત છે.
વૈરાગ્ય મારો ક્ષણભરનો છે, એ પણ હકીકત છે.
લાચાર હું મારાં કર્મોનો છું, એ જ હકીકત છે.
- ડો. ઈરા શાહ