હૈરાનની વાત એવી છે કે મંજિલ સામે છે પણ દેખાતી નથી
પરેશાનની વાત એવી છે કે મનુષ્ય સમજે છે પણ તને સાંભળતો નથી
આશ્ચર્યની વાત એવી છે કે તું સાંભળે, છતાં પણ તું બોલતો નથી
નિચોડની વાત એવી છે કે કર્મો ન ખૂટે, છતાં પણ તું આશિષ આપ્યા વગર રહેતો નથી
- ડો. ઈરા શાહ

|