|
હકીકત એ છે, કે લોકો સુધરતા નથી પ્રેમ એ છે, કે હકીકતને બદલ્યા વિના રહેતો નથી જીવન એ છે, જ્યાં કર્મોના ખેલ રોકાતા નથી પ્રભુ કૃપા એ છે, જે કર્મોને બાળ્યા વગર રહેતા નથી
- ડો. ઈરા શાહ