|
હાલત આ જગની કેવી છે, કે હર એક એકલો છે પ્રેમ આ જગ કેવો કરે છે, કે હર એક પોતાનો વિચાર કરે છે પ્રીત આ જગ વિસરે છે, ખાલી મારા-તારાની લેણદેણ છે સમય પોતાનો બરબાદ કરે છે, ખાલી ભાવોનો વ્યાપાર કરે છે
- ડો. હીરા