|
હર એક જીવ જીવે છે છતાં અંતરને ભૂલે છે;
જે અંતરને જાણે છે, તે જ ભગવાનને ભજે છે.
પ્રેમ, અંતરને ખાલી કરવાથી મળે છે;
ગુરુકૃપા એને બધું સોંપવાથી મળે છે.
- ડો. ઈરા શાહ
હર એક જીવ જીવે છે છતાં અંતરને ભૂલે છે;
જે અંતરને જાણે છે, તે જ ભગવાનને ભજે છે.
પ્રેમ, અંતરને ખાલી કરવાથી મળે છે;
ગુરુકૃપા એને બધું સોંપવાથી મળે છે.
- ડો. ઈરા શાહ
|
|