હર એક જીવ ક્યારેક ને ક્યારે ઈચ્છે છે પ્રેભુને પામવા હર એક પ્રેમ ક્યારેક ને ક્યારે જાણે છે તદ્રુપાનંદ હર એક શ્વાસ ક્યારેક ને ક્યારે લે છે પ્રભુનું નામ અને હર એક પળમાં રહે છે આખિર તો પ્રભુનું મિલન
- ડો. હીરા

|