હરએક માનવી પોતાની જાતને ચતુર અને બુદ્ધિમાન સમજતો હોય છે;
હરએક જીવ પોતાને રૂપાળો અને સુંદર માનતો હોય છે;
આવા જગમાં મનોરંજનની શું કમી છે?
કે હરએક જણ પોતાને જ ગફલતમાં નાખતો હોય છે.
- ડો. ઈરા શાહ

|