|
હરએમાં વિશ્વાસ કરવો એ શક્ય નથી
પ્રભુમાં સતત રહેવું, એ સંભવ નથી
એના કાર્યમાં રહેવું, એ જ જીવન છે
એનામાં થઈન રહેવું, એ જ સાચો સ્વભાવ છે
- ડો. ઈરા શાહ
હરએમાં વિશ્વાસ કરવો એ શક્ય નથી
પ્રભુમાં સતત રહેવું, એ સંભવ નથી
એના કાર્યમાં રહેવું, એ જ જીવન છે
એનામાં થઈન રહેવું, એ જ સાચો સ્વભાવ છે
- ડો. ઈરા શાહ
|
|