હરિદ્વારમાં છે પ્રભુને મળવાનાં દ્વાર;
જીવનની હર ગાથામાં છે, પ્રભુને સમજવાના તાર.
શૂન્યમાં છે પ્રભુનું હરએક રૂપ;
અનંતમાં છે પ્રભુના સૌંદર્યનું સ્વરૂપ.
- ડો. ઈરા શાહ
હરિદ્વારમાં છે પ્રભુને મળવાનાં દ્વાર;
જીવનની હર ગાથામાં છે, પ્રભુને સમજવાના તાર.
શૂન્યમાં છે પ્રભુનું હરએક રૂપ;
અનંતમાં છે પ્રભુના સૌંદર્યનું સ્વરૂપ.
- ડો. ઈરા શાહ
|