|
હસવાની વાત છે, કે કોઈ સાચું સમજતા નથી નિર્બળતાનો પ્રવાહ છે, કે કોઈ સમજવા તૈયાર નથી અફસોસની વાત છે, કે હર કોઈ નાસમજીને સમજ માને છે દુર્લક્ષતાની વાત છે, કે હર કોઈ નાસમજના સંઘર્ષમાં અટવાય છે
- ડો. હીરા