|
હે પ્રભુ, તારી પાસે આવવું છે, તને પામવો છે હે પ્રભુ, તારામાં ખોવાવું છે, તારી સાથે રમવું છે હે પ્રભુ, તારામાં ઝૂમવું છે, તારો પ્રેમ પામવો છે હે પ્રભુ, તારા સંગ રહેવું છે, તારા રંગમાં રંગાવું છે
- ડો. હીરા