|
હોશિયાર અમે નથી, ખાલી એના ઇશારે ચાલીયે છીએ
આવડતું કાંઈ નથી, ખાલી એના પ્રેમમાં રહીયે છીએ
છળકપટ સમજાતું નથી, ખાલી એ દેખાડી દે છે
વાણીમાં કોઈ નિજભાવ નથી, ખાલી એ કૃપા વરસાવી દે છે
- ડો. ઈરા શાહ