હોશિયાર માનવી પોતાની જાતને સુઘારે છે
સુધરેલો માનવી બીજાને સુધારશે એવી ઇચ્છા કરે છે
બેવકૂફ માનવી પોતાને છોડી, બીજાને સુધારવા નીકળે છે
દુનિયામાં પોતાની આવી પહેચાન બનાવવા નીકળે છે
- ડો. હીરા

|