હૃદયની તડપ અને દિલની વેદનાનું શું કરીશું?
જે નથી એને પકડીને શું કરીશું?
જ્યાં દરિયામાં નહાઓ છો તો તરસ્યા રહીને શું કરીશું?
જ્યાં રોગ કોઈ નથી, ત્યાં રોગી બનીને શું કરીશું?
- ડો. ઈરા શાહ

|