|
હું અને તું જ્યાં મટયું, ત્યાં આનંદ સર્જાય છે પ્રેમ તારો પામી, આ દિલ હરખાય છે પૂર્ણમિલન થાતા, આ જીવન બદલાય છે સમયનો ચક્ર ભૂલી, અંતરમાં રમાય છે
- ડો. હીરા