|
ઈંતેજાર કરતા કરતા પ્રભુ પણ થાકી જાય છે,
દૂર અદૃશ્ય થઈ એ છુપાય જાય છે.
માગણીઓથી ત્રાસી ચૂપ થઈ જાય છે,
પથ્થરની મૂરત બની એ તો પથ્થર રહી જાય છે.
- ડો. ઈરા શાહ
ઈંતેજાર કરતા કરતા પ્રભુ પણ થાકી જાય છે,
દૂર અદૃશ્ય થઈ એ છુપાય જાય છે.
માગણીઓથી ત્રાસી ચૂપ થઈ જાય છે,
પથ્થરની મૂરત બની એ તો પથ્થર રહી જાય છે.
- ડો. ઈરા શાહ
|
|