|
ઈશ્વર બધે જ છે એવું લોકો કહે છે,
પણ શું ઈશ્વર દેખાય છે?
છતાં લોકો દેખાવા પર જ યકિન કરે છે,
ભ્રમણામાં હવે કોણ રહે છે?
- ડો. ઈરા શાહ
ઈશ્વર બધે જ છે એવું લોકો કહે છે,
પણ શું ઈશ્વર દેખાય છે?
છતાં લોકો દેખાવા પર જ યકિન કરે છે,
ભ્રમણામાં હવે કોણ રહે છે?
- ડો. ઈરા શાહ
|
|