|
ઈશ્વરની શક્તિનું પ્રમાણ કોઈ લગાડી શક્તું નથી,
વિચારની ધારાનું પરિવર્તન કોઈ સમજી શકતું નથી.
અંતરની ઓળખાણ વગર કોઈ આગળ વધી શકતું નથી,
પૂર્ણતા પામ્યા વગર કોઈ જાણી શકતું નથી.
- ડો. હીરા
ઈશ્વરની શક્તિનું પ્રમાણ કોઈ લગાડી શક્તું નથી,
વિચારની ધારાનું પરિવર્તન કોઈ સમજી શકતું નથી.
અંતરની ઓળખાણ વગર કોઈ આગળ વધી શકતું નથી,
પૂર્ણતા પામ્યા વગર કોઈ જાણી શકતું નથી.
- ડો. હીરા
|
|