|
જગ આખું હસે છે મારા પર, આ બોલ એમને સમજાતા નથી
જગ આખું પાગલ સમજે છે મુજને, આ વાણી એમને ઓળખાતી નથી
જગ આખું થૂંકે છે મુજ પર, મારા કાર્ય એમને દેખાતા નથી
જગ આખું મૂર્ખ સમજે છે મુજને, મારા અંતરને એ જોઈ શકતા નથી
- ડો. ઈરા શાહ