|
જાગ્રત મનથી અજાગ્રત અવસ્થા હોતી નથી,
પ્રેમના સંદેશમાં પ્રેમ વિના રહેવાતું નથી,
મન ચંચળતામાં મન સ્થિર થતું નથી,
હરખની ઓળખાણમાં દુઃખી કાંઈ રહેવાતું નથી.
- ડો. હીરા
જાગ્રત મનથી અજાગ્રત અવસ્થા હોતી નથી,
પ્રેમના સંદેશમાં પ્રેમ વિના રહેવાતું નથી,
મન ચંચળતામાં મન સ્થિર થતું નથી,
હરખની ઓળખાણમાં દુઃખી કાંઈ રહેવાતું નથી.
- ડો. હીરા
|
|