|
જમાનો બદલાઈ રહ્યો છે, મહોબ્બત જકડાઈ રહી છે
પ્રેમ સર્જાઈ રહ્યો છે, આગણામાં જીવન પસરાઈ રહ્યું છે
છેડછાડ હૈયામાં ઘરબાઈ રહી છે, મનુષ્ય ત્યાં ખોતો રહ્યો છે
હાજરી ખાલી પુરાઈ રહી છે, અંતર તો ખાલી ને ખાલી રહી જાય છે
- ડો. ઈરા શાહ