|
જમીન અને આસમાનમાં ફરક એટલો છે, કે એ ક્યારેય મળતા નથી પ્રભુ અને આત્મામાં ફરક એટલો છે, કે એ ક્યારેય જુદા થતા નથી જીવન અને મરણમાં ફરક એટલો છે, કે એ ક્યારેય એક-બીજાને છોડતા નથી જીવ અને પરમાત્મામાં ફરક એટલો છે, કે એ ક્યારેય જુદા થયા નથી
- ડો. ઈરા શાહ