જન્મની તારીખ અને મૃત્યુના લેખા કોઈને ખબર નથી પ્રેમની કયારી ને જીવનની મહફિલથી કોઈ અજાણ નથી ધર્મની બેડ઼ી અને સંકુચિતતાના રંગથી કોઈ આઝાદ નથી દ્રષ્ટિના ભેદ અને પ્રભુના ભેટથી કોઈ અલગ નથી
- ડો. હીરા

|