|
ઝરણું બાંધનું કૂટે છે, ત્યાં પ્રેમનું અમૃત વહે છે
મુક્તિની આશમાં પણ એક બંધન છે
અને જીવનમુક્ત થવું એ પણ એક આશ છે
આખિર ખાલી, ખાલી થવું એજ સાચી મુક્તિ છે
- ડો. ઈરા શાહ
ઝરણું બાંધનું કૂટે છે, ત્યાં પ્રેમનું અમૃત વહે છે
મુક્તિની આશમાં પણ એક બંધન છે
અને જીવનમુક્ત થવું એ પણ એક આશ છે
આખિર ખાલી, ખાલી થવું એજ સાચી મુક્તિ છે
- ડો. ઈરા શાહ
|
|