|
જવા દે, મારે શું, કેમ એમ કહીએ છીએ
સાચે જ શું ફરક નથી પડતો?
આવા કેવા બની ગયા છીએ આપણે
કે બિન-દખલના નામ પર ત્યજીએ છીએ આપણે
- ડો. હીરા
જવા દે, મારે શું, કેમ એમ કહીએ છીએ
સાચે જ શું ફરક નથી પડતો?
આવા કેવા બની ગયા છીએ આપણે
કે બિન-દખલના નામ પર ત્યજીએ છીએ આપણે
- ડો. હીરા
|
|