|
જવાબદારીથી જે ભાગે છે, તે નિત્ય આળસમાં રહે છે;
જે પ્રભુની વાણી સમજે છે, તે અનુભવને તો પચાવે છે;
જે પોતાની સોચમાં ડૂબે છે, તે ઘમંડને પ્રોત્સાહન આપે છે;
જે આરામ માટે તલસે છે, તે દિવ્યતાને તો ભૂલે છે.
- ડો. ઈરા શાહ