|
પરિવર્તન જ જીવનનો નિયમ છે,
જે સારું હતું, એ ખરાબ થઈને રહેશે,
જે ખરાબ છે, એ સારું થઈને જ રહેશે,
નિરંકાર જ જીવનનો લાભ છે,
એ જ શૂન્યકારા જ જીવનનો નિયમ છે.
- ડો. ઈરા શાહ
પરિવર્તન જ જીવનનો નિયમ છે,
જે સારું હતું, એ ખરાબ થઈને રહેશે,
જે ખરાબ છે, એ સારું થઈને જ રહેશે,
નિરંકાર જ જીવનનો લાભ છે,
એ જ શૂન્યકારા જ જીવનનો નિયમ છે.
- ડો. ઈરા શાહ
|
|