|
જે સીમાની વાત છે, એનો રસ્તો જ ખબર નથી;
જે આરાધનાની વાત છે, એની મંજિલ જ ખબર નથી;
જે નાશવંત શરીરની વાત છે, એના મૃત્યુની જ ખબર નથી;
જે પરમાત્માની વાત છે, એની જ અનુભૂતિ ખબર નથી.
- ડો. ઈરા શાહ