|
જે વિવેક ભૂલે છે, તે બધું ખોઈ બેસે છે,
જે શાંતિ શોધે છે, તે પોતાની જાતને ભૂલે છે.
જે જ્ઞાન પામે છે, તે પોતાની જાતને ઓળખે છે,
અને જે સ્વયમમાં રહે છે, તે આખા જગમાં પોતાને જ જાણે છે.
- ડો. ઈરા શાહ