|
જેમ આવ્યા એમ જ ચાલ્યા જઈશું;
જેમ છીએ એવા જ આપણે રહી જઈશું.
શાને માટે આ જન્મ લીધો, એની ખબર નથી;
સતાવીશું ને સતાવેલા રહીશું, એવા જ આપણે રહી જઈશું.
The way we came, that way we will go away.
The way we are, that way we will remain.
We do not know for what we have taken this birth for.
We will trouble others and trouble ourselves too; we will only remain like this.
- ડો. ઈરા શાહ
|
|